મે 26, 2025 9:26 એ એમ (AM)
7
ઓપરેશન સિંદૂર અંતર્ગત સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળો દ્વારા વિવિધ દેશોના અગ્રણીઓ સમક્ષ આતંકવાદ સામેના ભારતના શૂન્ય સહિષ્ણુતા અભિગમની મજબૂત રજૂઆત કરી
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદનો જડબાતોડ જવાબ આપવમાં આવશે.. શ્રી થરૂરે આ ટિપ્પણી અમેરિકાના ન્યુ યોર્કમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી સભ્યો અને અગ્રણી મીડિયા અને થિંક ટેન્કના પસંદગીના જૂથ સાથે આ વાર્તાલાપમાં કરી હતી.. શ્રી થરૂર અને પ્રતિનિધિમંડળના અ...