જાન્યુઆરી 4, 2026 7:42 પી એમ(PM)
5
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જાન્યુઆરી સુધી ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જાન્યુઆરી સુધી ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે. ડૉ. જયશંકર પેરિસમાં ફ્રેન્ચ નેતાઓને મળશે અને વિદેશ મંત્રી જયાં-નોઅલ બેરોટ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિ અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત...