મે 29, 2025 8:39 એ એમ (AM)
9
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે બે દિવસીય સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય પરિષદમાં અનેક સત્રો યોજાશે. જેમાં કવિઓ સાથે મુલાકાત, ભારતનું નારીવાદી સાહિત્ય, સાહિત્યમાં પરિવર્તન વિરુદ્ધ સાહિત્યમાંથી પરિવર્તન અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સાહિત્યની નવી દિશા પર સ...