મે 30, 2025 8:13 એ એમ (AM)
14
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધ વિવિધ ક્ષેત્રમાં વિસ્તરી રહ્યા છે
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યા છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ સાથેની મુલાકાતમાં આ વાત કહી હતી. ડૉ. જયશંકરે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનની તાજે...