એપ્રિલ 14, 2025 7:01 પી એમ(PM) એપ્રિલ 14, 2025 7:01 પી એમ(PM)
3
દેશભરમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજંયતીની ઉજવણી
દેશભરમાં આજે ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજંયતીની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના મહાનુભાવોએ સંસદ ભવન પરિસરમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી....