જૂન 1, 2025 7:47 એ એમ (AM)
7
આતંકવાદને નેસ્તનાબૂદ કરવાના ભારતના અભિગમને યુરોપિયન અને આફ્રિકન રાષ્ટ્રોના રાજનેતાઓ સમક્ષ સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળોએ મજબૂત રીતે રજૂ કર્યો
આતંકવાદને નાબૂદ કરવા માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવવા સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી રહ્યા છે.ઇથોપિયા પહોંચેલા NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે, ટોચના ઇથોપિયન સંસદસભ્યો, મહાનુભાવો, આફ્રિકન યુનિયન કમિશન...