એપ્રિલ 16, 2025 9:27 એ એમ (AM) એપ્રિલ 16, 2025 9:27 એ એમ (AM)
4
મહારાષ્ટ્ર સરકારે, રાજ્યમાં સુચારું સંચાલન માટે AI સેન્ટર બનાવવા માટે ભારત સ્થિત IBM ટેકનોલોજી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
મહારાષ્ટ્ર સરકારે, રાજ્યમાં સુચારું સંચાલન માટે મુંબઈ, પુણે અને નાગપુરમાં ત્રણ નવા આર્ટિફિશનલ ઇન્ટેલિજન્સ એટલે કે, AI સેન્ટર બનાવવા માટે ભારત સ્થિત IBM ટેકનોલોજી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.ગઈકાલે મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારની હાજરીમાં...