જૂન 2, 2025 10:42 એ એમ (AM)
9
નૉર્વે ચૅસ ટૂર્નામૅન્ટમાં ડી. ગુકેશે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપ્યો
નૉર્વે ચૅસ 2025 ટૂર્નામૅન્ટમાં વર્તમાન વિશ્વ વિજેતા ડી. ગુકેશે ગત રાત્રે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપ્યો. ક્લાસિકલ ગૅમમાં ગુકેશની કાર્લસન સામે આ પહેલી જીત છે. નૉર્વેના સ્ટાવૅન્જર શહેરમાં કાર્લસને વધુ સમય સુધી રમત પર નિયંત્રણ જમાવ્યું, પરંતુ 19 વર્ષના ગુકેશે સારો બચાવ કરતા...