એપ્રિલ 18, 2025 1:53 પી એમ(PM) એપ્રિલ 18, 2025 1:53 પી એમ(PM)
2
મુર્શિદાબાદ હિંસા મામલે ટિપ્પણી કરનાર બાંગ્લાદેશને બિનજરૂરી મુદ્દા ન ઉઠાવવા ભારતે સલાહ આપી
ભારતે બાંગ્લાદેશને કહ્યુ કે, અયોગ્ય ટિપ્પણીઓ અને મુદ્દાઓ બનાવવાને બદલે, બાંગ્લાદેશે તેના લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ અંગે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ભારત ન...