એપ્રિલ 18, 2025 8:11 પી એમ(PM) એપ્રિલ 18, 2025 8:11 પી એમ(PM)
4
ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનના ભાગરૂપે આવતા મહિને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન જશે.
ભારત તેની અવકાશ યાત્રામાં ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનના ભાગ રૂપે આવતા મહિને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) જશે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ સ્પેસ મિશન AXY-4 નો ભાગ બનશે. આ જાહેરાત કરતા, અવકાશ અને પરમાણુ ઉર્જા રાજ્યમંત...