રાષ્ટ્રીય

એપ્રિલ 21, 2025 7:49 પી એમ(PM) એપ્રિલ 21, 2025 7:49 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતેજશે. શ્રી મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી સત્તાવાર મુલાકાત હશે. અગાઉ તેમણે 2016અને 2019 માં મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત માટે સાઉદી અરેબિયાનાવ્યૂહાત્મક મહત્વને પ્રતિબિંબિત કરે છે. સાઉદી અરેબિયા ભારતની ઉર્જા સુરક્ષા માટેમહત્વપ...

એપ્રિલ 21, 2025 7:42 પી એમ(PM) એપ્રિલ 21, 2025 7:42 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર જે નીતિઓ પર કામ કરીરહી છે તે આગામી હજાર વર્ષનું ભવિષ્ય ઘડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકાર જે નીતિઓ પર કામકરી રહી છે તે આગામી હજાર વર્ષનું ભવિષ્ય ઘડશે. શ્રી મોદીએ દરેકને દેશ માટેનાતેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે દરરોજ અને દરેક ક્ષણે અથાક મહેનત કરવા વિનંતીકરી. આજે નવી દિલ્હીમાં 17મા સિવિલ સર્વિસીસ દિવસનિમિત્તે સિવિલ સેવકોને સંબોધતા પ્...

એપ્રિલ 21, 2025 3:21 પી એમ(PM) એપ્રિલ 21, 2025 3:21 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે

કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે. સેમિ-કન્ડક્ટર અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોજગારી માટે સારી સ્થિતિ હોવાનું જણાવતા તેમણે કહ્યું, નવા સંશોધન સાથે કૌશલ્ય મળે તે જરૂરી છે. ગાંધીનગરમાં પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- P.D.E.U. ખાતે સ્કિલ ડેવલપમ...

એપ્રિલ 21, 2025 3:32 પી એમ(PM) એપ્રિલ 21, 2025 3:32 પી એમ(PM)

views 5

જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા ગુજરાતના 50 જેટલા તમામ નાગરિક સલામત છે.

જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા ગુજરાતના 50 જેટલા તમામ નાગરિક સલામત છે. ફસાયેલા પ્રવાસીઓની રહેવા અને જમવાની સુવિધા આર્મી કૅમ્પમાં કરવામાં આવી છે. જ્યારે ટ્રાવેલર્સની બસ સલામત જગ્યાએ છે તેમ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. તેમણે કહ્યું, આ વિષયે વધુ માહિતી માટે સ્ટેટ ઈમરજન...

એપ્રિલ 21, 2025 2:47 પી એમ(PM) એપ્રિલ 21, 2025 2:47 પી એમ(PM)

views 2

સ્થાનિક શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર તેજી.

સ્થાનિક શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી આજે તેજી સાથે ખુલ્યા. સતત પાંચમા દિવસે બજારમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1,000 થી વધુ પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 300 થી વધુ પોઇન્ટનાં વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

એપ્રિલ 21, 2025 2:45 પી એમ(PM) એપ્રિલ 21, 2025 2:45 પી એમ(PM)

views 2

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "દૂરદર્શી નેતૃત્વ" અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સ્થિરતાને કારણે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળનાં લોકોને સંબોધતા નાણાં મંત્રીએ કહ્યું કે, " ભારત સૌથી ઝડ...

એપ્રિલ 21, 2025 3:29 પી એમ(PM) એપ્રિલ 21, 2025 3:29 પી એમ(PM)

views 2

મહિલાઓ અને ખેડૂતોના સપના પૂર્ણ કરવા માટે અસાધરણ ગતિથી કાર્ય કરવા પ્રધાનમંત્રીએ લોક સેવકોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિવિલ સર્વિસીસ ડે પર તમામ લોક સેવકોને શુભેચ્છાઓ પાઠવી છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા સિવિલ સર્વિસીસ ડે કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે સિવિલ સેવકોને 'ભારતના સ્ટીલ ફ્રેમ' ગણાવ્યા હતાં. પ્રધાનમંત્રીએ દેશના યુવ...

એપ્રિલ 21, 2025 9:47 એ એમ (AM) એપ્રિલ 21, 2025 9:47 એ એમ (AM)

views 4

ભારતીય વાયુસેના UAEમાં ‘ડેઝર્ટ ફ્લેગ-10’ કવાયતમાં જોડાઈ

ભારતીય વાયુસેનાની ટુકડી ડેઝર્ટ ફ્લેગ-10, કવાયતમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતના અલ ધફરા એર બેઝ પર પહોંચી ગઈ છે. આ કવાયત UAE દ્વારા યોજાઈ રહી છે, જેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, ફ્રાન્સ, જર્મની, કતાર, સાઉદી અરેબિયા, કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાની વાયુસેના ભાગ લઈ રહયા છે.આ કવાયતનો મુ...

એપ્રિલ 21, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 21, 2025 9:44 એ એમ (AM)

views 5

સિયાચીન ગ્લેશિયરમાં રવિવારે ફરજ બજાવતી વખતે એક સૈનિક શહીદ થયા

વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ સિયાચીન ગ્લેશિયરમાં રવિવારે ફરજ બજાવતી વખતે એક સૈનિક શહીદ થયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, નાયબ સુબેદાર બલદેવ સિંહે સિયાચીન ગ્લેશિયરમાં ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.સેનાના લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગે શહીદ સૈનિકને ભાવભીની શ્રદ્...

એપ્રિલ 21, 2025 8:42 એ એમ (AM) એપ્રિલ 21, 2025 8:42 એ એમ (AM)

views 2

ડૉ. જિતેન્દ્ર સિંહે યુવા જાહેર સેવકોને પ્રામાણિકતા, જવાબદારી અને સેવાના ઉચ્ચતમ ધોરણો જાળવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે યુવા જાહેર સેવકોને પ્રામાણિકતા, જવાબદારી અને સેવાના ઉચ્ચતમ ધોરણો જાળવવા અનુરોધ કર્યો છે. ગઇકાલે ભારતીય વહીવટી સેવાના તાલીમાર્થી અધિકારીઓની 2023ની બેચ સાથે વાતચીત કરતા, ડૉ. સિંહે ભારતના વહીવટી પરિવર્તન અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.