જૂન 9, 2025 9:16 એ એમ (AM)
12
મહારાષ્ટ્રના અહેમદનગરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDOની નવ સંરક્ષણ પ્રણાલીની તકનીકીઓને 10 ભારતીય ઉદ્યોગોમાં સ્થાનાંતરિત કરી
મહારાષ્ટ્રના અહેમદનગરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDOની વાહન સંશોધન અને વિકાસ સ્થાપના-VRDEએ નવ સંરક્ષણ પ્રણાલીની તકનીકીઓને 10 ભારતીય ઉદ્યોગોમાં સ્થાનાંતરિત કરી છે. સિસ્ટમોમાં રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ, પરમાણુ રીસ વાહન, માઉન્ટ ગન સિસ્ટમ, આતંકવાદ વિરોધી વાહન અને વજ્રા-રાયોટ કંટ્રોલ વાહનનો સ...