એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM)
2
સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર નહીં છોડે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે પહેલગામ હુમલાના ગુનેગારોને ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે. આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર છોડશે નહીં. આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેનાન...