એપ્રિલ 24, 2025 7:52 પી એમ(PM) એપ્રિલ 24, 2025 7:52 પી એમ(PM)
5
ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધી કડક સજા કરશે :પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓને ઓળખશે અને શોધી કાઢશે અને પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરશે. તેમણે કહ્યું કે આતંકવાદને બક્ષવામાં આવશે નહીં અને ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આજે બિહારના...