એપ્રિલ 26, 2025 8:16 એ એમ (AM) એપ્રિલ 26, 2025 8:16 એ એમ (AM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે. રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, 15મો રોજગાર મ...