મે 1, 2025 9:10 એ એમ (AM) મે 1, 2025 9:10 એ એમ (AM)
2
ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની આજે ઉજવણી
ગુજરાત આજે તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. ભાષાકીય આધાર પર મુંબઇ રાજ્યથી અલગ થયા બાદ પહેલી મે 1960ના રોજ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાશે.મહારાષ્...