મે 2, 2025 3:15 પી એમ(PM) મે 2, 2025 3:15 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી આજે આંધ્રપ્રદેશમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સમગ્ર દેશમાં વૈશ્વિક સ્તરના પાયાનું માળખું તેમજ સંપર્ક સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ આંધ્રપ્રદેશમાં સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું પણ ઉદ...