જૂન 16, 2025 7:48 એ એમ (AM)
8
સાયપ્રસ સાથે આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો – આજે સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ સાથે વાટાઘાટો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન લિમાસોલમાં બિઝનેસ રાઉન્ડટેબલને સંબોધિત કરતાં સાયપ્રસ સાથે આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું, 23 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા સાયપ્રસની પ્રથમ વ્યાપાર રાઉન્ડટેબલ મુલાકાત ભારત- સાય...