રાષ્ટ્રીય

મે 4, 2025 8:36 પી એમ(PM) મે 4, 2025 8:36 પી એમ(PM)

views 3

અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સોએ કહ્યું છે કે, ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે

અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોનજાલ્વેસ લોરેન્સોએ કહ્યું છે કે ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ભારત-અંગોલા બિઝનેસ ફોરમમાં બોલતા, તેમણે કહ્યું કે ભારત જેનરિક દવાઓમાં નિષ્ણાંત અને એક મુખ્ય ભાગીદાર છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું ...

મે 4, 2025 8:35 પી એમ(PM) મે 4, 2025 8:35 પી એમ(PM)

views 3

ભારતનું પ્રથમ વિશ્વ દ્રશ્ય-શ્રાવ્ય અને મનોરંજન સંમેલન- વેવ્ઝ 2025નું આજે સમાપન થયું

ભારતનું પ્રથમ વિશ્વ દ્રશ્ય-શ્રાવ્ય અને મનોરંજન સંમેલન- વેવ્ઝ 2025નું આજે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સમાપન થયું. ગુરુવારથી શરૂ થયેલી ચાર દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કર્યું હતું. સંમેલનમાં 90 થી વધુ દેશોએ ભાગ લીધો હતો, જેમાં 10 હજારથી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા ...

મે 4, 2025 8:34 પી એમ(PM) મે 4, 2025 8:34 પી એમ(PM)

views 3

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૫ આજથી બિહારના પટનામાં ભવ્ય સમારોહ સાથે શરૂ થયો

૧૮ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટે મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ;ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૫; આજે સાંજે બિહારના પટનામાં એક રંગીન અને ભવ્ય સમારોહ સાથે શરૂ થયો. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો સંદેશના માધ્યમથી સહભાગ...

મે 4, 2025 6:22 પી એમ(PM) મે 4, 2025 6:22 પી એમ(PM)

views 2

નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ આજથી 7 મી મે સુધી ઇટાલીના મિલાનમાં એશિયન વિકાસબેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠકમાં હાજર રહેશે.

નાણાઅને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ આજથી 7 મી મે સુધી ઇટાલીના મિલાનમાં એશિયન વિકાસબેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠકમાં હાજર રહેશે. મુલાકાત દરમિયાન, શ્રીમતી સીતારમણમિલાનમાં વૈશ્વિક થિંક-ટેન્ક, ઉદ્યોગપતિઓ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠક કરશે. આઉપરાંત, તેઓ ઇટાલી, જાપાન અન...

મે 4, 2025 6:20 પી એમ(PM) મે 4, 2025 6:20 પી એમ(PM)

views 2

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે. વાહનમાં મુસાફરી કરીરહેલા ત્રણેય સૈનિકો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ સિપાહી અમિતકુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે.  અમારાસંવાદદાતાએ જણાવ્યું છે કે, આ સૈન્ય...

મે 4, 2025 6:18 પી એમ(PM) મે 4, 2025 6:18 પી એમ(PM)

views 2

કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે કહ્યું છે કે, જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર નહીં મૂકેત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત થશે નહીં.

કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે કહ્યું છે કે, જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર નહીં મૂકેત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત થશે નહીં. નિર્દોષ લોકોની હત્યા કરનારાઓ સાથે કોઈવાતચીત થઈ શકશે નહીં.  તેલંગાણાનાકરીમનગર જિલ્લામાં તેમણે કહ્યું કે, માઓવાદીઓએ બાતમીદાર હોવાના બહાને નિર્દોષ આદિવાસીઓનીહત્યા કરી છ...

મે 4, 2025 6:16 પી એમ(PM) મે 4, 2025 6:16 પી એમ(PM)

views 2

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેમુલાકાત કરી

વાયુસેનાનાવડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેમુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવનીસ્થિતિમાં આ મુલાકાતને  મહત્વપૂર્ણ માનવામાંઆવી રહી છે.

મે 4, 2025 6:13 પી એમ(PM) મે 4, 2025 6:13 પી એમ(PM)

views 6

સંરક્ષણસંશોધન અને વિકાસ સંગઠન – DRDO એ ગઈકાલે મધ્યપ્રદેશના શ્યોપુરપરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું

સંરક્ષણસંશોધન અને વિકાસ સંગઠન - DRDO એ ગઈકાલે મધ્યપ્રદેશના શ્યોપુરપરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું.આ એરશીપને લગભગ 17 કિમીની ઊંચાઈએ ઇન્સ્ટ્રુમેન્ટલ પેલોડ સાથે લોન્ચ કરવામાં આવ્યુંહતું. તે ઉત્તર પ્રદેશના આગ્રામાં એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ...

મે 4, 2025 6:11 પી એમ(PM) મે 4, 2025 6:11 પી એમ(PM)

views 3

માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે, વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારા કલાકાર તરીકે ઉભરી રહ્યો છે.

માહિતીઅને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે, વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારાકલાકાર તરીકે ઉભરી રહ્યો છે. તેઓ આજે મુંબઈમાં વેવ્સ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક સત્રનેસંબોધિત કરી રહ્યા હતા. શ્રી જાજુએ જણાવ્યું હતું કે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ-સીઆઈસીમાંભાગ લેનારા તમામ સંગીતકારોએ તેમના પ્રદર્શન દ્વા...

મે 4, 2025 6:06 પી એમ(PM) મે 4, 2025 6:06 પી એમ(PM)

views 2

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી યુનિવર્સિટીના નોર્થકેમ્પસ સ્ટેડિયમ ખાતે આયોજિત સંસ્કૃત ભારતીના 1008મા સંસ્કૃત સંભાષણા શિબિરના સમાપનસમારોહમાં હાજરી આપી હતી.

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી યુનિવર્સિટીના નોર્થકેમ્પસ સ્ટેડિયમ ખાતે આયોજિત સંસ્કૃત ભારતીના 1008મા સંસ્કૃત સંભાષણા શિબિરના સમાપનસમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા, શ્રી શાહે ભારમૂક્યો હતો કે લોકોએ સંસ્કૃત શીખવાની અને તેનો અભ્યાસ કરવાની જરૂર ...