મે 6, 2025 9:41 એ એમ (AM) મે 6, 2025 9:41 એ એમ (AM)
3
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશનાં 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા આવતી-કાલે મોક ડ્રીલ યોજવા જણાવ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે બુધવારે મોક ડ્રીલ કરવા કહ્યું છે.દેશનાં 244 વર્ગીકૃત જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે આ...