મે 8, 2025 1:49 પી એમ(PM) મે 8, 2025 1:49 પી એમ(PM)
5
ઓપરેશન સિંદૂર બાદ ફરી પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સ્થળો પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાના એક દિવસ પછી આ મુલાકાત થઈ હતી. ગઈકાલે, શ્રી ડોભાલે પહેલગામ આતંકવાદી હુમ...