મે 9, 2025 8:43 એ એમ (AM) મે 9, 2025 8:43 એ એમ (AM)
2
પાકિસ્તાનના આક્રમણને પગલે ગુજરાત સહિત દેશનાં 24 વિમાનમથકો નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા
પાકિસ્તાન તરફથી થયેલા આક્રમણને ધ્યાનમાં રાખીને કિશનગઢ, ભુંતર અને લુધિયાણા સહિતનાં 24 હવાઇમથકો બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં અનેક હવાઇમથકોની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, કંડલા, ભુજ, કેશોદ, જામનગર અને મુન્દ્...