મે 10, 2025 8:25 એ એમ (AM) મે 10, 2025 8:25 એ એમ (AM)
3
બારામુલ્લાથી ભૂજથી લઇને નિયંત્રણ રેખા નજીક 26 સ્થળોએ પાકિસ્તાનના જોવા મળેલા શંકાસ્પદ ડ્રોનને ભારતીય સૈન્યએ આંતર્યા
પાકિસ્તાને ગુરુવાર રાત્રે લેહથી સર ક્રીક સુધીના 26 સ્થળોએ લગભગ ચારસો ડ્રોનનો ઉપયોગ કરીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સશસ્ત્ર દળોએ ગતિશીલ અને બિન-ગતિશીલ પદ્ધતિઓ દ્વારા ઘણા ડ્રોનને તોડી પાડ્યા. નવી દિલ્હીમાં એક ખાસ બ્રીફિંગમાં, ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સે...