મે 11, 2025 9:15 એ એમ (AM) મે 11, 2025 9:15 એ એમ (AM)
5
પાકિસ્તાને ભારત સાથેની યુધ્ધ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, પાકિસ્તાને ગઈકાલે થયેલી યુધ્ધ વિરામ સમજૂતીનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે પત્રકારોને માહિતી આપતા શ્રી મિસરીએ જણાવ્યું કે, સશસ્ત્ર દળો આ ઉલ્લંઘનોનો પૂરતો અને યોગ્ય જવાબ આપી રહ્યા છે અને આ ઉલ્લંઘનની ભારતે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. ભારતે પાકિસ્...