મે 13, 2025 1:52 પી એમ(PM) મે 13, 2025 1:52 પી એમ(PM)
5
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં શુકરુ કેલર જંગલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ અથડામણમાં ત્રણ આતંકી ઠાર મરાયા છે. હાલમાં આ વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ પહેલા પોલીસ, સેના અને કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPFના સંયુક્ત દળે આ વિસ્તાર...