મે 14, 2025 8:33 એ એમ (AM) મે 14, 2025 8:33 એ એમ (AM)
5
જસ્ટિસ ગવઈ આજે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આજે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક વિશેષ સમારોહમાં ન્યાયમૂર્તિ ગવાઇને શપથ લેવડાવશે. જસ્ટિસ બી. આર. ગવઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે