રાષ્ટ્રીય

જુલાઇ 1, 2025 7:41 એ એમ (AM)

views 6

રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા

રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા છે. નૉન-ઍસી મૅલ અને ઍક્સપ્રેસ રેલગાડીઓના ભાડામાં સામાન્ય વધારો કરાયો છે. પ્રતિ કિલોમીટર એક પૈસા અને AC શ્રેણીમાં બે પૈસા પ્રતિ કિલોમીટર ભાડું વધારવામાં આવ્યું છે. જ્યારે દ્વિતીય શ્રેણીમાં 500 કિલોમીટર સુધીના પ્રવાસ માટે ભાડામાં કોઈ વધ...

જુલાઇ 1, 2025 7:40 એ એમ (AM)

views 11

મૂડી એકત્રિત કરવી, ઉત્પાદકતા અને નવિનતાને વધારવા તેમજ ટૅક્નિકલ કાર્યક્ષમતાને લાગુ કરવા ખાનગી રોકાણ એ ઉત્પ્રેરક શક્તિ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, મૂડી એકત્રિત કરવી, ઉત્પાદકતા અને નવિનતાને વધારવા તેમજ ટૅક્નિકલ કાર્યક્ષમતાને લાગુ કરવા ખાનગી રોકાણ એ ઉત્પ્રેરક શક્તિ છે. તેમણે કહ્યું, સમાવેશક અને સતત આર્થિક વિકાસ માટે આ ક્ષમતાઓ જરૂરી છે. ગઈકાલે સ્પેનના સેવિલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજાયેલા ચોથા આંતર...

જુલાઇ 1, 2025 7:30 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગોરખપુરમાં ઉત્તરપ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગોરખપુરમાં ઉત્તરપ્રદેશના પહેલા મહાયોગી ગુરુ ગોરખનાથ આયૂષ વિશ્વ-વિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે

જુલાઇ 1, 2025 7:29 એ એમ (AM)

views 9

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશના દરેક ગામમાં આગામી પાંચ વર્ષમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ગામમાં સહકારી સંઘ હોય તે મોદી સરકારનું લક્ષ્ય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા સહકારની માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. શ્રી શાહે તમામ રાજ્યોને તેમના રાજ્યમાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલયથી સંબંધિત ઓછામાં ઓછું એક સહકારી તાલીમ સંસ્થા બન...

જુલાઇ 1, 2025 7:28 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું, ક્વાડ સંગઠનના વિદેશ મંત્રી આ વર્ષે 21 જાન્યુઆરીએ વિદેશમંત્રીઓની છેલ્લી બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણા આગળ વધારશે. પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ ખાસ કરીને ભારત-પ્રશાંત ક્ષ...

જૂન 30, 2025 8:08 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે, AIIMSની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-AIIMSની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે. AIIMS, ગોરખપુરનાં પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મૂએ જણાવ્યું કે, મેડિકલ ટુરિઝમની દ્રષ્ટિએ ભારત મહત્વપૂર્ણ દેશ બની ગયો છે. વિશ...

જૂન 30, 2025 7:58 પી એમ(PM)

views 7

સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહનાં અધ્યક્ષપદે ‘મંથન બેઠક’ યોજાઈ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'મંથન બેઠક'ની અધ્યક્ષતા કરી હતી. સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ભારતની ઉજવણીનાં ભાગરૂપે યો...

જૂન 30, 2025 7:56 પી એમ(PM)

views 9

હૈદરાબાદમાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં 12 શ્રમિકોનાં મૃત્યુ અને 26ને ઇજા

હૈદરાબાદ નજીક પશામિલારમ ખાતે એક ઔદ્યોગિક એકમમાં રિએક્ટર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 શ્રમિકોનાં મૃત્યુ થયા છે અને 26ને ઇજા થઈ છે. ઔદ્યોગિક વિસ્તારની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટથી ભારે આગ ફાટી નીકળી હતી, જેમાં એક કેમિકલ કંપનીને નુકસાન થયું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સોશિયલ મિડિયા X પર પોસ્ટમાં જણાવ્યું...

જૂન 30, 2025 1:56 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગામડાઓમાં યોગ્ય સમયે પશુ આરોગ્ય મેળાઓ યોજવા પર ભાર મૂક્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પશુઓની સેવાની નૈતિક જવાબદારીને રેખાંકિત કરી. તેમજ પશુ ચિકિત્સા વ્યવસાયિકોને તેમની તાલીમ અને ઉદ્દેશ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો. ઉત્તરપ્રદેશના બરેલીમાં આજે ભારતીય પશુ ચિકિત્સા સંશાધન સંસ્થાના પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ગ્રામ્ય ક્ષેત્રોમાં સુગમ પશુ ચિકિ...

જૂન 30, 2025 1:55 પી એમ(PM)

views 10

હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે અત્યાર સુધી 39 લોકોના મોત, ચાર લોકો હજી પણ ગુમ

ભારતીય હવામાન વિભાગે આજે ઝારખંડમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી પાંચ જુલાઈ સુધી ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ, આજે ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા , મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.