જુલાઇ 1, 2025 7:58 પી એમ(PM)
5
રોજગારીને વેગ આપવા એક લાખ કરોડ રૂપિયાની રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે આજે દેશમાં રોજગારીને વેગ આપવા માટે અંદાજે એક લાખ કરોડ રૂપિયાની રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બે વર્ષના સમયગાળામાં દેશમાં 3 કરોડ 50 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશ...