મે 18, 2025 2:13 પી એમ(PM) મે 18, 2025 2:13 પી એમ(PM)
3
કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ-PACSનો નવસંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે બંધ થયેલી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ...