જુલાઇ 3, 2025 1:59 પી એમ(PM)
8
સરકારે દેશમાં અનેક પાકિસ્તાની અભિનેતાઓ અને ક્રિકેટ ખેલાડીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર ફરી પ્રતિબંધ લગાવ્યો.
સરકારે દેશમાં કેટલાક પાકિસ્તાની અભિનેતાઓ અને ક્રિકેટ ખેલાડીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર ફરી પ્રતિબંધ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ટેક્નિકલ કારણોસર કેટલાક ઍકાઉન્ટ થોડા સમય માટે ઉપલબ્ધ હતા. આ વર્ષે મૅ મહિનામાં ભારત વિરોધી પ્રચાર કરવા અને અનિચ્છનીય સામગ્રી ફેલાવવા બદલ કેટલીક પાકિસ્તાની યુ-ટ્યૂબ ચ...