મે 20, 2025 2:10 પી એમ(PM) મે 20, 2025 2:10 પી એમ(PM)
9
સર્વોચ્ચ અદાલતમાં વકફ (સુધારા) કાયદો, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ.
સર્વોચ્ચ અદાલતમાં આજે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ છે. અરજદારો તરફથી દલીલ કરતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેમને વકફ સુધારા અધિનિયમ સામે વાંધો છે.. જ્યારે સરકાર પક્ષે દલીલ કરતાં સોલીસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ અરજીઓમાં જે ત...