જુલાઇ 5, 2025 7:15 પી એમ(PM)
8
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી શાહે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે 60 ન...