જુલાઇ 6, 2025 9:34 એ એમ (AM)
14
ભારતની નીતિઓ વર્ષ 2047 સુધીમાં દેશને 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી 32 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવા તૈયાર:વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતની નીતિઓ વર્ષ 2047 સુધીમાં દેશને 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી 32 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવા તૈયાર છે. શ્રી ગોયલે ગઈકાલે બેંગલુરુમાં આયોજિત IIT મદ્રાસના 'સંગમ 2025' વૈશ્વિક નવાચાર અને એલ્યુમની સમિટમાં આ વાત કહી હતી. તે...