મે 25, 2025 9:23 એ એમ (AM) મે 25, 2025 9:23 એ એમ (AM)
3
રશિયા, યુએઈ, બહેરીન અને જાપાનની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ આતંકવાદનાં તમામ સ્વરૂપો પ્રત્યે ભારતને શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ આપ્યો
આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક રાજદ્વારી સંપર્ક સાધવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસે છે. જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ગઈકાલે સાંજે ટોક્યોથી દક્ષિણ કોરિયાના સિઓલ પહોંચ્યું છે . આ મુલાકાત ભારતના સિદ્ધાંત અને કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ પ્રત...