મે 26, 2025 9:25 એ એમ (AM) મે 26, 2025 9:25 એ એમ (AM)
5
પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન 82 હજાર કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે .. તેમના આ બે દિવસના પ્રવાસ દરમિયાન 82 હજાર 950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ આપશે... તેઓ દાહોદમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.. કનેક્ટિવિટી વધારવા અને વિશ્વ કક્ષાના પ્રવાસ માળખાના નિર્માણ માટેની તે...