મે 27, 2025 2:37 પી એમ(PM) મે 27, 2025 2:37 પી એમ(PM)
6
ભારતીય સૈન્યના સાહસ અને પરાક્રમને બિરદાવતી ‘ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી આરંભ કરાવ્યો.
પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરમાં 'ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો આરંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજભવનથી આ યાત્રા શરૂ થઈ, ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો માર્ગો પર ઉમટી પડ્યા હતા અને ત્રિરંગો લહેરાવીને તેમના માર્ગ પર પુષ્પવર્ષા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ...