મે 30, 2025 8:11 એ એમ (AM) મે 30, 2025 8:11 એ એમ (AM)
4
CDS જનરલ અનિલ ચૌહાણ આજથી ત્રણ દિવસની સિંગાપોરની મુલાકાતે જશે
ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આજથી સિંગાપોરની 3 દિવસની મુલાકાતે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા દર વર્ષે યોજાતા શાંગરી-લા ડાયલોગના 22મા સંસ્કરણમાં હાજરી આપશે. શાંગરી-લા ડાયલોગ એશિયાનું મુખ્ય સંરક્ષણ અને સુરક્ષા સમિટ છે જે વિશ્વભરના સંરક્ષણ પ્રધાનો, લશ્કરી વડાઓ, ન...