રાષ્ટ્રીય

જૂન 3, 2025 9:19 એ એમ (AM) જૂન 3, 2025 9:19 એ એમ (AM)

views 7

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં 9 લાખ 21 હજાર હેક્ટરનો નોંધપાત્ર વધારો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે ગયા મહિનાની 30મી તારીખ સુધીમાં, ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 9.21 લાખ હેક્ટર વધુ છે. એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે ચોખાના ઉત્પાદનનો વિસ્તાર 4.80 લાખ હેક્ટર વધીને 35.86 લાખ હેક્ટર થયો છે, જ્ય...

જૂન 3, 2025 8:47 એ એમ (AM) જૂન 3, 2025 8:47 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું સ્વાગત કરતાં શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો સૌહાર...

જૂન 3, 2025 8:46 એ એમ (AM) જૂન 3, 2025 8:46 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બન્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે. ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંગઠન, IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સંમેલનને સંબોધતા, શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અવકાશ-ઉડ્ડયન સંકલનમાં...

જૂન 2, 2025 10:42 એ એમ (AM) જૂન 2, 2025 10:42 એ એમ (AM)

views 3

નૉર્વે ચૅસ ટૂર્નામૅન્ટમાં ડી. ગુકેશે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપ્યો

નૉર્વે ચૅસ 2025 ટૂર્નામૅન્ટમાં વર્તમાન વિશ્વ વિજેતા ડી. ગુકેશે ગત રાત્રે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપ્યો. ક્લાસિકલ ગૅમમાં ગુકેશની કાર્લસન સામે આ પહેલી જીત છે. નૉર્વેના સ્ટાવૅન્જર શહેરમાં કાર્લસને વધુ સમય સુધી રમત પર નિયંત્રણ જમાવ્યું, પરંતુ 19 વર્ષના ગુકેશે સારો બચાવ કરતા...

જૂન 2, 2025 10:37 એ એમ (AM) જૂન 2, 2025 10:37 એ એમ (AM)

views 4

સિક્કિમ સરકાર પાંચ વર્ષના સમયગાળા બાદ ભગવાન શિવજીના નિવાસ-સ્થાન કૈલાસ માનસરોવર યાત્રા યોજવાની તૈયારી

સિક્કિમ સરકાર પાંચ વર્ષના સમયગાળા બાદ ભગવાન શિવજીના નિવાસ-સ્થાન કૈલાસ માનસરોવર યાત્રા યોજવાની તૈયારી કરી રહી છે. આગામી 15 જૂનથી તીર્થયાત્રીઓના પહેલા સમૂહના ગંગટૉક પહોંચવા સાથે યાત્રા શરૂ થશે. રાજ્ય સરકારના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સી. એસ. રાવે જણાવ્યું, યાત્રા ગંગટોકથી શરૂ થ...

જૂન 2, 2025 8:11 એ એમ (AM) જૂન 2, 2025 8:11 એ એમ (AM)

views 4

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ ગણાવી

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ ગણાવી.નવી દિલ્હીમાં ગઈકાલે પંડિત દિનદયાળ ઉપાધ્યાય-ના એક વ્યાખ્યાનના 60 વર્ષ પૂર્ણ થવા અંગે રાષ્ટ્રીય સ્મૃતિ સંગોષ્ઠિ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કહ્યું, લખપતિ દીદી યોજના મહિલા સશક્તિકરણનું મોટું અભિયાન સાબિત...

જૂન 2, 2025 7:53 એ એમ (AM) જૂન 2, 2025 7:53 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ સૅન્ટિયાગો પૅના પલાસિઑસ સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ સૅન્ટિ-યાગો પૅના પલાસિ-ઑસ સાથે વાતચીત કરશે. બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય સંબંધના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા થવાની સંભાવના છે. રાષ્ટ્રપ્રમુખ પૅના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર સાથ...

જૂન 2, 2025 7:51 એ એમ (AM) જૂન 2, 2025 7:51 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘની વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘ- I.A.T.A.ની 81-મી વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લોકોને સંબોધિત પણ કરશે. ગઈકાલે શરૂ થયેલી બેઠક મંગળવારે પૂર્ણ થશે.આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન શિખ સંમેલન ઉડ્ડયન ઉદ્યોગ સામે આવતા મુખ્ય મુદ્દાઓ ...

જૂન 1, 2025 7:44 પી એમ(PM) જૂન 1, 2025 7:44 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકાર ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક પુરાવા આધારિત અભિગમને પ્રાથમિકતા આપી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક પુરાવા આધારિત અભિગમને પ્રાથમિકતા આપી રહી છે. કોલકાતામાં રાજારહાટ ખાતે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી-CFSLના નવા ભવનનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું કે, ફોરેન્સિક માળખામાં સુધારો એ આ પ્રયાસનો મુખ્ય ભા...

જૂન 1, 2025 7:39 પી એમ(PM) જૂન 1, 2025 7:39 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજથી ફ્રાન્સની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે ફ્રાન્સની તેમની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતની શરૂઆત કરી. આ મુલાકાત મુખ્ય યુરોપિયન ભાગીદારો સાથે વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને ગાઢ બનાવવા અને સ્થિતિસ્થાપક અને સમાવેશી વૈશ્વિક વિકાસ માટે સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ...