જૂન 5, 2025 9:15 એ એમ (AM) જૂન 5, 2025 9:15 એ એમ (AM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત અરવલ્લી હરીત દિવાલ પરીયોજનાનો આરંભ કરાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 'એક પેડ મા કે નામ' પહેલ અંતર્ગત નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક ખાસ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરશે. આ અભિયાન અરવલ્લી હરીત દિવાલ પરીયોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેનો ઉદ્દેશ્ય 700 કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વન બનાવવ...