જુલાઇ 17, 2025 10:13 એ એમ (AM)
5
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમમાં શહેર ભારતના સૌથી સ્વચ્છ શહેરોને સન્માનિત કરાશે અને સ્વચ્છ ભારત અભિયાન-શહેરીને આગળ વધારવાના પ્રયાસોને માન્યતા અપાશે. આ વર્ષે આ પુરસ્કાર ચાર શ્રેણીમાં અપાશે, જેમાં સુપર સ્વચ્છ લિગ શહેર અન...