જૂન 7, 2025 8:42 એ એમ (AM) જૂન 7, 2025 8:42 એ એમ (AM)
2
બ્રિક્સ જૂથના દસ દેશોની પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગની સંમતિ
બ્રિક્સ જૂથના દસ દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગ આપવા સંમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાઝિલના બ્રાસીલીયામાં 11મી બ્રિક્સ સંસદીય મંચની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. અનેક તબક્કાની ગંભીર ચર્ચા બાદ બ્રિક્સ દેશો વ...