રાષ્ટ્રીય

જુલાઇ 18, 2025 1:47 પી એમ(PM)

views 10

ભારતીય નૌકાદળ આ મહિનાના અંતમાં સિંગાપોરમાં 32મા સિંગાપોર-ભારત નૌકાદળ સંયુક્ત કવાયત-સિમ્બેક્ષમાં ભાગ લેશે.

ભારતીય નૌકાદળ આ મહિનાના અંતમાં સિંગાપોરમાં 32મા સિંગાપોર-ભારત નૌકાદળ સંયુક્ત કવાયત-સિમ્બેક્ષમાં ભાગ લેશે. આ વાર્ષિક નૌકાદળ કવાયત અગાઉ લાયન કિંગ તરીકે જાણીતી હતી.સિંગાપોરમાં ભારતના હાઇ કમિશનર શિલ્પક અમ્બુલેએ તેને ભારત માટે અત્યાર સુધીની સૌથી લાંબી સતત નૌકાદળ કવાયત ગણાવી છે. તેમણે કહ્યું કે આ કવાયત ભા...

જુલાઇ 18, 2025 1:46 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં મોતીહારી ખાતે 7 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ વિકાસ પ્રોજેક્ટ્સ રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રીએ ચાર નવી અમૃત...

જુલાઇ 18, 2025 1:29 પી એમ(PM)

views 11

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન  જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સાઠગાઠ ધરાવતુ TRF, પહેલગામમાં નાગરિકો પરના  હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ નિર્ણય માટ...

જુલાઇ 18, 2025 1:24 પી એમ(PM)

views 6

ખરાબ હવામાનને કારણે સ્થગિતકરાયેલી શ્રી અમરનાથજી યાત્રા આજે ફરી શરૂ

અમરનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ છે. કાશ્મીર અને જમ્મુ પ્રદેશના મોટાભાગનાભાગોમાં ખરાબ હવામાનને કારણે ગઈકાલે યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી.હવામાનમાં સુધારાને ધ્યાનમાં રાખીને, આજે સવારેજમ્મુના ભગવતી નગર બેઝ-કેમ્પથી 17મી ટુકડીને રવાના થવાની મંજૂરી આપવામાં આવી હતી.આ ટુકડીમાં 9500 થી વધુ યાત્રા...

જુલાઇ 18, 2025 1:22 પી એમ(PM)

views 8

આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાનવિભાગ (IMD) એ આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ખૂબ જભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ મધ્યપ્રદેશઅને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે.

જુલાઇ 18, 2025 8:02 એ એમ (AM)

views 5

ભારતના સુજીત કલ્કલે હંગેરીમાં આયોજિત કુસ્તી સ્પર્ધામાં 65 કિગ્રા પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

કુસ્તીમાં, ભારતના સુજીત કલ્કલે હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત પ્રતિષ્ઠિત પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં 65 કિગ્રા પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારતીય કુસ્તીબાજે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ચાર વખતના યુરોપિયન મેડલ વિજેતા અલી રહીમઝાદેને 5-1થી હરાવ્યો. આ ...

જુલાઇ 18, 2025 8:01 એ એમ (AM)

views 5

અમેરિકાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ-TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે

અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ-TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠન 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતું. અમેરિકી સચિવ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે TRF ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું ર...

જુલાઇ 18, 2025 8:00 એ એમ (AM)

views 6

ભારતે,પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

ભારતે, પરમાણુ શસ્ત્રો વહન કરી શકે તેવી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરથી કરવામાં આવ્યું હતું. બુધવારે આકાશ પ્રાઇમ મિસાઇલનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ લદ્દાખમાં સાડા ચાર હજાર મીટરથી વધુ ઊંચાઈ...

જુલાઇ 18, 2025 7:59 એ એમ (AM)

views 14

અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિતનાં શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં વિવિધ વિભાગોમાં પુરસ્કાર એનાયત

ભારતનાં સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોર સતત આઠમા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે સુરત બીજા અને નવી મુંબઇ ત્રીજા ક્રમે આવ્યું છે. ત્રણથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં નોઇડા સૌથી વધુ સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું છે. ત્યારબાદ ચંદીગઢ અને મૈસુરનો ક્રમ છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશનાં સૌથી સ્વચ્છ શ...

જુલાઇ 18, 2025 7:58 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ,ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી આજે બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે. આ વિકાસ પ્રોજેક્ટ્સ રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.