જુલાઇ 20, 2025 7:38 પી એમ(PM)
15
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 23 થી 26 તારીખ સુધી બ્રિટન અને માલદીવની મુલાકાતે જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 23 થી 26 તારીખ સુધી બ્રિટન અને માલદીવની મુલાકાત લેશે. શ્રી મોદી બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના આમંત્રણ પર બ્રિટનમાં રહેશે. આ પ્રધાનમંત્રી મોદીની બ્રિટનની ચોથી મુલાકાત હશે. આ દરમિયાન, તેઓ ભારત-બ્રિટન સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે. બંને નેતાઓ પ્રાદ...