રાષ્ટ્રીય

જુલાઇ 21, 2025 7:50 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી શરૂ થયેલું સંસદનું સત્ર ફળદાયી અને સમૃદ્ધ ચર્ચાઓથી ભરેલું રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર ફળદાયી અને સમૃદ્ધ ચર્ચાઓથી ભરેલું રહેશે, જે દેશના લોકશાહીને મજબૂત બનાવશે. શ્રી મોદી આજે સવારે સત્ર શરૂ થાય તે પહેલાં સંસદની બહાર મીડિયાને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર વિશ્વએ ભારત...

જુલાઇ 21, 2025 7:48 પી એમ(PM)

views 6

રાજ્યસભામાં આજે જહાજવહન પત્ર ખરડો 2025 પસાર થયો

રાજ્યસભામાં આજે જહાજવહન પત્ર ખરડો 2025 પસાર થયો છે. લોકસભાએ આ વર્ષે માર્ચમાં જ આ ખરડો પસાર કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય શિપિંગ દસ્તાવેજો માટેના કાયદાકીય માળખામાં સુધારો અને સરળતા લાવવાનો છે. તે ભારતીય બિલ ઓફ લેડિંગ એક્ટ, 1856નું સ્થાન લેશે. જહાજવહન પત્ર એ એક દસ્તાવેજ છે જે વાહક દ્વારા માલસામાન મોકલનારને...

જુલાઇ 21, 2025 1:24 પી એમ(PM)

views 9

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો અને પોલીસની સંયુક્ત ટીમે જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા આજે ફરીથી તપાસ અભિયાન શરૂ

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો અને પોલીસની સંયુક્ત ટીમે જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા આજે ફરીથી તપાસ અભિયાન શરૂ કર્યું છે. હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ સહિત 30 લાખ રૂપિયાના આતંકવાદીઓ સાથેની અથડામણ બાદ શરૂ થયેલી કાર્યવાહી રાત્રે બંધ રહ્યા બાદ ફરીથી શરૂ થઈ છે. હાલ ડ્રોન અને ...

જુલાઇ 21, 2025 1:21 પી એમ(PM)

views 5

સંસદના ચોમાસુ સત્રના આરંભે પહલગામ આતંકવાદી હુમલો અને અમદાવાદની વિમાનની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરાયું.

સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે જે 21 ઓગસ્ત સુધી ચાલશે. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં આઠ ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે પહેલગામ આતંકવાદી હુમલા અને એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના પીડિતોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત વિવિધ રાજ્યોમાં કુદરતી આફતોમાં થયેલા જા...

જુલાઇ 21, 2025 1:19 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતના લશ્કરી સામર્થ્યને નિહાળ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે સંસદનું ચોમાસુ સત્ર ફળદાયી અને સમૃદ્ધ ચર્ચાઓથી ભરેલું રહેશે, જે દેશના લોકશાહીને મજબૂત બનાવશે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, આ સત્ર રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે, આપણી સામૂહિક સિદ્ધિઓની સાચી ઉજવણી છે. પ્રધાનમંત...

જુલાઇ 21, 2025 1:16 પી એમ(PM)

views 12

આજે કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, બિહાર, છત્તીસગઢ, કેરળ, માહે, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ આગામી 2-3 દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે...

જુલાઇ 21, 2025 11:40 એ એમ (AM)

views 7

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર પર પહોચી

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર થઈ છે, જે દર્શાવે છે કે દેશ વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે.અમારા સંવાદદાતા જણાવે છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકા, યુએઈ અને ચીન ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ટોચના ...

જુલાઇ 21, 2025 9:03 એ એમ (AM)

views 10

આજથી શરૂ થતાં સંસદના ચોમાસુ સત્રમાં 21 બેઠકો મળશે

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 21 બેઠકો મળશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સંસદ સત્ર છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સત્ર દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય અને અન્ય કાર્યો હાથ ધરવા આવશે છે. સત્ર દરમિયાન, સત્તર વિધેયક પર ચર્ચા અને પસાર થવાની શક્યતા છ...

જુલાઇ 21, 2025 9:01 એ એમ (AM)

views 20

ભારત, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ -UPI સાથે ઝડપી ચુકવણી પ્રણાલીમાં વિશ્વમાં અગ્રેસર

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે કહ્યું કે, ભારત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI સાથે ઝડપી ચુકવણી પ્રણાલીમાં વિશ્વમાં આગળ છે. આ વર્ષે જૂન મહિનામાં આ માધ્યમ દ્વારા 18 અબજ 39 કરોડથી વધુ વ્યવહારો કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય 24 લાખ ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુ હતું.જે, ગયા વર્ષના જૂન મહિના કરતા 32 ટકા વધુ...

જુલાઇ 20, 2025 7:41 પી એમ(PM)

views 29

સંસદના ચોમાસુ સત્ર પહેલા બંને ગૃહોની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ.

સંસદના ચોમાસુ સત્ર પહેલા બંને ગૃહોની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે સરકારે આજે સર્વપક્ષીય બેઠક યોજી હતી. લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં સંસદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.