રાષ્ટ્રીય

જૂન 12, 2025 10:13 એ એમ (AM) જૂન 12, 2025 10:13 એ એમ (AM)

views 4

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને કેન્દ્રની તમામ યોજનાઓનો યોગ્ય રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા ખાતરી આપી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલા 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' હેઠળ દિલ્હીના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ ખેડૂતોને પડતી સબસિડીથી માંડીને પુરવઠા સાંકળ સુધીની સમસ્યાઓની નોંધ લીધી હતી. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેઓ કેન્દ્રની તમ...

જૂન 11, 2025 7:40 પી એમ(PM) જૂન 11, 2025 7:40 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રીમંડળે 6 હજાર 405 કરોડ રૂપિયાની રેલવે મંત્રાલયની બે પરિયોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે 6 હજાર 405 કરોડ રૂપિયાની રેલવે મંત્રાલયની બે પરિયોજનાને મંજૂરી આપી છે. આ પરિયોજનામાં કોડરમા-બરકાકાના રેલ લાઇનને ડબલ કરવાને ત્રણ હજાર 63 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બલ્લારી-ચિકજાજુર રેલ લાઇનને ડબલ કરવા ત્રણ હજાર 342 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે...

જૂન 11, 2025 7:38 પી એમ(PM) જૂન 11, 2025 7:38 પી એમ(PM)

views 4

પહેલી જુલાઇથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે

રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે પહેલી જુલાઈથી ફક્ત તે જ વપરાશકર્તાઓ IRCTC વેબસાઇટ અને એપ દ્વારા ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે જેમણે પોતાનું ખાતું આધાર કાર્ડ સાથે પ્રમાણિત કરાવ્યું હશે. તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક પહોંચ સુનિશ્ચિત કરવા અને મુસાફરોના હિતનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ...

જૂન 11, 2025 7:36 પી એમ(PM) જૂન 11, 2025 7:36 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણલક્ષી વિકાસ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કલ્યાણલક્ષી વિકાસ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી, વિવિધ લોકલક્ષી યોજનાઓ મહત્તમ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના તાજેતરના આંકડા અનુસાર, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19 ટકાથી વધીને 2025માં 64.3 ટકા થયું છે. શ્રમ અને ...

જૂન 11, 2025 7:34 પી એમ(PM) જૂન 11, 2025 7:34 પી એમ(PM)

views 6

વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો

વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, અને કહ્યું છે કે દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકાસ દર જાળવી રાખશે. વિશ્વ બેંકના તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર, ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિમાં ઘટાડો થવાને કારણે નાણાક...

જૂન 11, 2025 7:20 પી એમ(PM) જૂન 11, 2025 7:20 પી એમ(PM)

views 7

આવતીકાલથી 16મી જૂન દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ચોમાસું સક્રિય થવાની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું કે આ મહિનાની 12મીથી 16મી તારીખ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારત, કોંકણ અને ગોવામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ સાથે ચોમાસું સક્રિય તબક્કામાં રહેશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં હીટવ...

જૂન 11, 2025 2:04 પી એમ(PM) જૂન 11, 2025 2:04 પી એમ(PM)

views 9

આધુનિક માળખાગત સુવિધાઓ આત્મનિર્ભર ભારતનો પાયો નાંખી રહી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આધુનિક માળખાગત સુવિધાઓ માટે ભારતનાં પ્રયાસ ટકાઉપણું અને લાંબા ગાળાની દ્રષ્ટિથી પ્ર્રેરિત છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તે આત્મનિર્ભર ભારતનો પાયો નાંખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, માળખાગત સુવિધાઓમાં ક્રાંતિને 11 વર્ષ થયાં...

જૂન 11, 2025 2:03 પી એમ(PM) જૂન 11, 2025 2:03 પી એમ(PM)

views 7

જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના 10 વૈશ્વિક રોકાણ સ્થળોમાં ભારતનો સમાવેશ.

ભારત જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના 10 વૈશ્વિક સરહદ પારના રોકાણ સ્થળોમાં સ્થાન ધરાવે છે. કોલિયર્સનાં અહેવાલ પ્રમાણે દેશ મજબૂત ફંડામેન્ટલ્સ, પરિપક્વ રિયલ એસ્ટેટ બજાર અને જમીન અને વિકાસ અસ્કયામતોમાં વધતા રસને કારણે એશિયા પેસિફિકમાં એક મુખ્ય રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યો છે. કોલિયર્સના એક અહેવાલ મુજબ અન...

જૂન 11, 2025 2:00 પી એમ(PM) જૂન 11, 2025 2:00 પી એમ(PM)

views 21

ભારતની લિસ્ટેડ કંપનીઓએ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો

ભારતની લિસ્ટેડ કંપનીઓએ ઓક્ટોબર 2024 અને ફેબ્રુઆરીથી પાંચ મહિનાનાં ઘટાડા બાદ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ, માર્કેટ કેપમાં 21 ટકાનો વધારો થયો છે, જે વિશ્વના ટોચના 10 ઇક્વિટી બજારોમાં સૌથી વધુ વધારો છે. ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વૈશ્વ...

જૂન 11, 2025 11:57 એ એમ (AM) જૂન 11, 2025 11:57 એ એમ (AM)

views 5

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમમાં આંતર-રાષ્ટ્રીય આઇ. ડી. ઇ. એ. પરિષદમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજી હતી. ગઈકાલે થયેલી દ્વિપક્ષી બેઠકો દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિવિધ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂબરૂ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.