જૂન 15, 2025 3:53 પી એમ(PM) જૂન 15, 2025 3:53 પી એમ(PM)
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે જવા રવાના
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે જવા રવાના થયા. આ અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટો ડોલાઇડ્સના આમંત્રણથી 15 અને 16 જૂનનાં રોજ સાયપ્રસ ગણરાજ્યની મુલાકાત લેશે. સાયપ્રસને ગાઢ મિત્ર અને ભૂમધ્ય સાગર ક્ષેત્ર અને યુરોપિય સં...