નવેમ્બર 30, 2025 9:12 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:12 એ એમ (AM)
4
મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી
મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી છે. મુંબઈમાં આયોજિત 'હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ' ઇવેન્ટમાં, આ જાહેરાત કરવામાં આવી હતી.ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વપરાશકર્તાઓ ટૂંક સમયમાં તેમની રીલ્સનો મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડઅને તમિલમાં અનુવાદ કરી શકશે. આ અપગ્રેડ AI-આધારિત ઓટોમે...