જુલાઇ 27, 2025 2:32 પી એમ(PM)
6
ઉત્તરાખંડમાં, હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં છ લોકોના મોત – અનેક ઇજાગ્રસ્ત થયા
ઉત્તરાખંડના હરિદ્વારમાં આજે મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભાગદોડમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મુખ્ય મંદિર તરફ જતા રસ્તા પર ભાગદોડ મચી હતી. મંદિરની આસપાસ ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી ત્યારે હાઇ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર પડી જવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડ ...