જૂન 18, 2025 2:08 પી એમ(PM) જૂન 18, 2025 2:08 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખને કહ્યું, પાકિસ્તાન સાથેના મુદ્દાઓના ઉકેલ માટે ભારતે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને કહ્યું, પાકિસ્તાન સાથેના મુદ્દાઓના ઉકેલ માટે ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ક્યારેય સ્વીકારશે નહીં. શ્રી મોદીએ શ્રી ટ્રમ્પ સાથે ટેલિફૉન પર વાતચીત કરી અને તાજેતરના “ઑપરેશન સિંદૂર” અંગે ચર્ચા કરી. શ્રી મોદી...