જુલાઇ 30, 2025 7:48 પી એમ(PM)
7
લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને 13મી ઓગસ્ટથી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી
લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિશાસનને 13મી ઓગસ્ટ, 2025થી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાયે મણિપુરમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને લંબાવવા માટે ગૃહની મંજૂરી માંગતો ઠરાવ રજૂ કર્યો હતો.ઠરાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયેકહ...